• જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતાં ઉમેદવારોને મળશે ₹254 નું મુસાફરી ભથ્થું*
Link 🖇️-અહી ક્લીક કરો 👈
• નોંધ: ઉમેદવારોએ અરજી કરતાં પહેલા નીચેની માહિતી સાથે રાખવી.
1. બેંકનું નામ
2. બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ
૩. તમારો કન્ફર્મેશન નંબર અને Seat નંબર
4. મોબાઈલ નંબર / ઇમેલ (OTP માટે)
• 🤔 અરજી કઈ રીતે કરવી?
*1.* સૌપ્રથમ આ https://ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=Bvzhv5xz5J%2fTxuSuPBUqhQ%3d%3d લિંક પર જઈને તેમાં Reimbursement Application પર ક્લિક કરો.
*2.* Confirmation No. અને જન્મતારીખ દાખલ કરી OK આપો.
*3.* હવે, તમારો બેઠક નંબર, બેંકની માહિતી અંગ્રેજીમાં કેપિટલમાં દાખલ કરી સબમિટ કરો.
*4.* બસ થઇ ગયું ! પૈસા તમને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં મળી જશે.
• GPSSB Junior Clerk Rs. 254/- Reimbursement: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક- ૧૨/૨૧૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેંદ્ર ખાતે જવા- આવવાના ખર્ચ પેટે ઉચ્ચક ૩. ૨૫૪/- ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઇન આપવાનુ મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તા ૦૯-૦૪-૨૦૨૩ ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારોના ડેટાનું મેળવણું કરી, અંદાજે ૨૦ થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન ઉમેદવારના ખાતામાં ઉપરોકત રકમ જમા આપવાનું આયોજન છે. જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારોએ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના કોલ- લેટર ડાઉનલોડ કર્યા બાદ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના બેંક ખાતાની વિગત અંગેના ઓનલાઇન કોર્મમાં વિગતો ભરવાની રહેશે. સદર ઓનલાઇન પત્રક ભરતા સમયે ઉમેદવારે નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવાની રહેશે:-
Share કરો તમારાં મિત્રોને જેઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જવાનાં હોય.. 👍🏼