✍️ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે OJAS પર સંમતિ ફોર્મ ભરવું ફરજીયાત છે...
• ✍️તલાટીની પરીક્ષા માટે સંમતિ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો -લિંક 👉અહીં ક્લિક કરો👈
• તલાટી કમ મંત્રીની તારીખ 7.5. 2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેવા અંગેનું સંમતિ ફોર્મ ઓજસ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે.
• આ ફોર્મ તારીખ 20 મી એપ્રિલના સવારે 11:00 કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે.
- પરીક્ષામાં હાજર રહેવા માટે નીચે મુજબ ફોર્મ ભરવું
🤔 ફોર્મ કઈ રીતે કરવી?
*1.* સૌપ્રથમ આ લિંક🖇️👉https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=
પર જઈને તેના પર ક્લિક કરો.
*2.* Confirmation No. અને જન્મતારીખ દાખલ કરી OK આપો.
- તમે લિંક ને ઓપન કરશો ત્યારે આવું લખેલ જોવા મળશે....
(આથી હું સોગંદપૂર્વક જણાવુ છું કે...)
• ત્યારબાદ દરેક નિયમ ની ખાતરી કરી વાંચીને
નીચે એક ખાનામાં રાઈટ ક્લિક કરી નીચે
" I Agree and Submit " આવું લખેલ આવે ત્યા ક્લીક કરીને સબમિટ કરો....
ત્યારબાદ તમારી મોબાઈલની સ્ક્રીન પર
Details Submitted Successfully !! લખેલ આવે એટલે તમારી પરીક્ષામાં હાજર રહેવા અંગેનું સંમતિ ફોર્મ ભરાઈ ગયું....
• નોંધ: ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલા નીચેની માહિતી સાથે રાખવી.
1. તમારો કન્ફર્મેશન નંબર.
2. ઉમેદવાર ની જન્મ તારીખ
( તમામ તલાટી કમ મંત્રી ના ઉમેદવારો ને પરીક્ષા માટે શુભેચ્છાઓ )